જૂનાગઢ-ગીર સોમનાથ પાટીદાર સંગઠન દ્વારા દરેક નાનામાં નાના બિઝનેસ કરતા વ્યક્તિઓ માટે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વ્યવસાય વિકાસ, નેટવર્કિંગ અને માર્ગદર્શન માટે જોડાવા રજિસ્ટ્રેશન ફરજિયાત છે.
Patidar Community Platform of Junagadh & Gir Somnath District is organizing a premier Business Meeting. Registration is mandatory for all local entrepreneurs seeking business growth, guidance, and networking.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના અન્ય પાટીદાર ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સાથે જોડાવાની ઉત્તમ તક.
Connect with fellow Patidar business owners and trade leaders from Junagadh and Gir Somnath districts.
તમારા વેપારને આગલા લેવલ પર લઈ જવા માટે નવા ગ્રાહકો, ભાગીદારી અને ઓર્ડર્સ મેળવવા માટે ચર્ચા.
Discuss expansion models, lead generation, and B2B alliances to scale your business operations.
અનુભવી બિઝનેસ કન્સલ્ટન્ટ્સ અને અગ્રણીઓ દ્વારા સરકારી યોજનાઓ, લોન અને માર્કેટિંગ ટિપ્સનું માર્ગદર્શન.
Gain mentorship, government subsidy insights, marketing trends, and credit support advice from experts.
એકબીજાના બિઝનેસને પ્રોત્સાહન આપી સમાજને આર્થિક રીતે સધ્ધર અને આત્મનિર્ભર બનાવવાની સામૂહિક ભાવના.
Fostering mutual trade within the community to build an economically robust, self-reliant ecosystem.
મહેરબાની કરીને નીચે આપેલા ફોર્મમાં તમારા બિઝનેસની સચોટ માહિતી ભરો જેથી અમે મીટિંગનું સુવ્યવસ્થિત આયોજન કરી શકીએ. * ચિહ્નિત વિગતો ફરજિયાત છે.
Please complete all fields below with correct details to help us coordinate networking slots. Fields marked with * are required.